સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું સેનેટરીવેર્સ અને પાઈપલાઈન ફિટિંગ
ગ્રેનાઈટ પ્લેટફોર્મ તથા S.S કીચન સિંક અને લીન્ટલ લેવલ
સ્ટાન્ડર્ડ ક્વોલિટીની ડિઝાઈનર વોલ ટાઇલ્સ લીન્ટલ સુધી, સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું ફિટિંગ
કન્સીલ્ડ કોપર ISI વાયરીંગ, મોડ્યૂલર સ્વિંગ, માસ્ટર બેડરૂમ માં એ.સી. નો પોઇન્ટ
ભૂકંપ પ્રતિરોધક આર.સી.ફ્રેમ સ્ટ્રક્ચર
ડ્રોઈંગ રૂમ , ડાઇનિંગ , કિચન બેડરૂમ તથા કોમન ફોયરમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ અને સ્ટેરકેસમાં નેચરલ સ્ટોન
ડેકોરેટીવ મેઈનડોર , બધા બાથરૂમના ડોરમાં માર્બલ / ગ્રેનાઈટ ફ્રેમ , વિન્ડોમાં ગ્રેનાઈટ ફ્રેમ તથા અલ્યુમિનીમ સેકશન ગ્લાસ