Swapnil Group

Swapnil SKY

ચાલો લઈએ આપણા સપનાનું ઘર

જ્યાં કુદરત પાથરે ઉજાસ અને હરિયાળીથી મહેકે તન મન
પ્રારંભ એક નવા જીવનનો જ્યાં રચાશે તમારા સુંદર ભવિષ્યનું સોનેરી ચિત્ર. નવીનતમ પ્રસ્તુતિ જ્યાં વર્તમાન બનશે આનંદમય અને મંગલમય, ભવિષ્ય બનશે સુંદર અને સુખમય
1 BHK
2 BHK
210 UNITS

જીવનનો ખરો આનંદ ઘરનું ઘર

તો રાહ જોવાનો સમય પૂરો થયો, આરહ્યું આહલાદક વાતાવરણ … હાશ ! નો અનુભવ… આધુનિક સુસજ્જ સવલતો… સાથેનું સ્વપનીલ સ્કાય માં આપનું ઘરનું ઘર
1 BASEMENT
2 BHK
536 SQ.FT

WHY SWAPNIL SKY?

દરેક બ્લોક માં ઓંટોમેટિક 2 લિફ્ટ
સિક્યુરિટી કેબીન સી.સી.ટી.વી કેમેરા
સ્કૂલ બસ પીકઅપ સ્ટેન્ડ
24 કલાક સિક્યુરિટી
આર.સી.સી રોડ
લેન્ડસ્કેપ ગાર્ડન
મોર્ડન એન્ટરન્સ ગેટ
સિનિયર સીટીઝન સીટીંગ
ચિલ્ડ્રેન પ્લેએરિયા

Sales & Inquiry

Please enable JavaScript in your browser to complete this form.
Name
Email

SPECIFICATION

પ્લમ્બિંગ

સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું સેનેટરીવેર્સ અને પાઈપલાઈન ફિટિંગ

રસોડું

ગ્રેનાઈટ પ્લેટફોર્મ તથા S.S કીચન સિંક અને લીન્ટલ લેવલ

બાથરૂમ

સ્ટાન્ડર્ડ ક્વોલિટીની ડિઝાઈનર વોલ ટાઇલ્સ લીન્ટલ સુધી, સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું ફિટિંગ

ઈલેકટ્રિફિકેશન

કન્સીલ્ડ કોપર ISI વાયરીંગ, મોડ્યૂલર સ્વિંગ, માસ્ટર બેડરૂમ માં એ.સી. નો પોઇન્ટ

બાંધકામ

ભૂકંપ પ્રતિરોધક આર.સી.ફ્રેમ સ્ટ્રક્ચર

ફ્લોરિંગ

ડ્રોઈંગ રૂમ , ડાઇનિંગ , કિચન બેડરૂમ તથા કોમન ફોયરમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ અને સ્ટેરકેસમાં નેચરલ સ્ટોન

બારી અને દરવાજા

ડેકોરેટીવ મેઈનડોર , બધા બાથરૂમના ડોરમાં માર્બલ / ગ્રેનાઈટ ફ્રેમ , વિન્ડોમાં ગ્રેનાઈટ ફ્રેમ તથા અલ્યુમિનીમ સેકશન ગ્લાસ

DOWNLOAD BROCHURE